Top 10 best life insurance companies in India | 2023 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ

Top 10 Best Life Insurance Companies in India | 2023 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ Best Life Insurance Policy 

Top 10 Best Life Insurance Companies in India
Top 10 Best Life Insurance Companies in India

Top 10 Best Life Insurance Companies in India , Best Life Insurance Policy (Company) in India 2023 બેસ્ટ જીવન વીમા યોજન | 2023 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ ઉચ્ચ વળતર સાથે.

આજના આપણા જીવનની અંદરમાં વિમાનો શું મહત્વ છે એ આપણે લોકોએ જાણવું જ જોઈએ વીમા કંપનીની લોકપ્રિય પંક્તિઓ છે જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી.

જીવન વીમો એટલે શું જીવન વીમો એટલે એક પ્રકારનો કરાર જે લોકો એની સાથે કંપની વચ્ચે જે કરાર થયો હોય છે તેને જીવન વીમો કહી શકાય જે અંતર્ગત જો તમે કોઈ અકસ્માત અથવા તો એક્સિડન્ટમાં ઘાયલ થાવ છો અથવા તમને કોઈ અપ્રિય અકસ્માત કે બીમારી થાય છે અથવા તો તમારું મૃત્યુ થાય છે તો તે કંપની તમને મદદરૂપ થાય છે.

કંપની દ્વારા તમને નાણાંની સહાય થાય તેના માટે તમારે કંપનીને દર વર્ષે અથવા તો એક સાથે થોડું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે જેનાથી કંપની અને તમારી વચ્ચે પોલીસી બાબત નો કરાર સુનિશ્ચિત થાય છે.

ભારતીય બજારમાં વીમા માટેની ઘણી બધી કંપનીઓ હાલમાં ઉપલબ્ધ છે આવી સ્થિતિમાં ભારતની સર્વશ્રેષ્ઠ 10 જીવન વીમા કંપનીઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે આવી વીમા પોલિસી ખરીદવા માટે કંપનીની પસંદગી અતિ મહત્વની રહે છે.

ઘણી વખત એવું બને છે કે જાહેરાતો ની ભણનારમાં આપણે ખોટી કંપની પસંદ કરી લઈએ છીએ તેથી ખોટી કંપની પસંદ ન થાય અને પાછળ જતા આપણે પસ્તાવું ન પડે એટલા માટે તમારી અને તમારા પરિવારની સુરક્ષા રાખવા માટે વીમા કંપની ની વીમા પોલિસી સુનિશ્ચિત અને સારી પસંદ કરી ખૂબ જરૂરી છે.

આજના આ લેખની અંદરમાં અમે તમને ભારતની સર્વશ્રેષ્ઠ 10 વીમા કંપનીઓ વિશેની માહિતી ની પૂરેપૂરી માહિતી આપીશું આની સાથે સાથે અમે તમને ભારતમાં ચાલતી વીમા કંપનીઓ ની ઓફરો વિશે પણ માહિતગાર કરીશું તમારા માટે આ પોસ્ટ અતિ મહત્વની છે તેથી અંત સુધી પોસ્ટને વાંચો.

Top 10 Best Life Insurance Companies in India | 2023 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ

LIC Life Insurance | એલ.આઈ.સી

LIC નું ફુલ ફોર્મ શું થાય છે શું  તમે જાણો છો ?

એલ.આઇ.સી નું ફુલ ફોર્મ થાય છે લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા life corporation of India

જ્યારે જ્યારે વીમા વિશેની વાત કરવામાં આવે છે ત્યારે આપણા મગજમાં સૌપ્રથમ એલ.આઇ.સી જ મગજમાં આવે છે lic એ વીમા કંપનીઓમાં અગ્રણી કંપની તરીકે જાણીતી છે lic પર લોકોનો ખૂબ વિશ્વાસ રહેલો

એલ.આઇ.સી વીમા કંપનીની સ્થાપના ૧૯૫૬ની માં થઈ હતી જેની અંદરમાં એક પોઇન્ટ 1.13 લાખ લોકો કામ કરે છે. એલ.આઇ.સી ની વિવિધ શાખાઓ અને ઓફિસો ભારતના દરેક શહેરોમાં અને તાલુકા મથકોમાં જોવા મળે છે

વર્ષ 2016 2017 માં જીવન વીમા ક્ષેત્રમાં ક્લેમ સેટલમેન્ટ રેશ્યોતમાં એલ.આઇ.સી એ 97.74% છે એટલી ખાનગી જીવન વીમા ક્ષેત્રનું પ્રમાણ 93.73% જેટલું ઊંચું રહ્યું છે

95 થી 98% નાક્લેમ સેટલમેન્ટ રેસીયો ધરાવતી કંપની કરતા 85 થી 94% ની રેન્જમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી કંપની વધુ વિશ્વસનીય છે.બેસ્ટ જીવન વીમા યોજન | 2022 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ“Top 10 Best Life Insurance Companies in India, Best Life Insurance Policy (Company) in India 2022 with High Returns”

Max Life insurence | મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ

મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ની શરૂઆત ભારતની અંદરમાં 2001 માં થઈ હતી મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ એ બે કંપનીઓ દ્વારા બનેલી છે મેકલાઈટ ઇન્સ્યોરન્સ અને bank of india સાથેની ભાગીદારી દ્વારા મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ની રચના થઈ છે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ એ ભારતની પ્રથમ નોન બેન્કિંગ મીન્સ કે બેંક વગરની જે સૌથી મોટા પાયે વીમો પ્રદાન કરે છે

See also  "Rs 399 Insurance Scheme at the Post Office"

જો આપણે કુલ ક્લેમ સેટલમેન્ટ રેશિયો વિમાની અંદરમાં જોડતા હોઈએ તો વર્ષ 2019 અને વર્ષ 2020 માં મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની નો ક્લેમ સેટલમેન્ટ રેસીયો સૌથી ઊંચો હતો મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ કલેમ સેટલમેન્ટ રેશિયો 99.23% આપ્યો હતો

HDFC Life Insurance | Hdfc લાઇફ ઇન્શ્યોરન્સ

Hdfc લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની સ્થાપના ભારતની અંદરમાં 2022 માં શરૂ થઈ હતી તેનું મુખ્ય મથક મહારાષ્ટ્રનું મુંબઈ હતું આ કંપની લોકોને લાંબા ગાળાની વીમા સેવાઓ પૂરી પાડે છે અને એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ તેમના ગ્રાહકોને વ્યક્તિગત અને જૂથ વીમો બંને વીમાઓનું વેચાણ કરવામાં આવે છે

30 સપ્ટેમ્બર 2021 ની વાત કરીએ તો કંપની પાસે તેના પોર્ટફોલિયાની અંદર 38 વ્યક્તિગત વીમા પોલિસી અને 13 જૂથ ઉત્પાદકો હતા ઉપરાંત સાત વૈકલ્પિક રાઇડર ના લાભ સાથેની પોલીસી હતી જે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે વર્ષ 2019 અને 2020 માં એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કેમ સેટલમેન્ટ રેશિયો 99% ની  રહ્યો હતો.

આ પણ વાંચો: સુકન્યા સમૃદ્ધિ યોજના

Tata AIA Life Insurance | ટાટા એ આઈ એ લાઇફ ઇન્શ્યોરન્સ

ટાટા એ આઈ એ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની શરૂઆત ભારતની અંદરમાં 2000 ની સાલમાં થઈ હતી જે શરૂઆત બે અલગ અલગ કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી જેની અંદરમાં ટાટા એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને એઆઈ એ ગ્રુપની લિમિટેડ ભાગીદારી બની હતી

હાલમાં બંને કંપનીઓ ટાટા એ આઈ એ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના નામથી ભારતની અંદરમાં પોતાની જીવન વીમા પોલિસી નું વેચાણ સારા પ્રમાણમાં કરે છે.

ટાટા એ આઈ એ લાઇફ ઇન્શ્યોરન્સ એ ભારતીય બજારની અંદરમાં એક અગ્રણી વીમા કંપની તરીકે સ્થાપિત થઈ છે તેમનો કલેમ સેટલમેન્ટ રેશિયો ની વાત કરીએ તો ટાટા એ આઈ એ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની નો વર્ષ 2019 અને 20 નો ક્લેમ સેટલમેન્ટ રેસીયો 99 પોઇન્ટ ઝીરો પાંચ ટકા રહ્યો હતો જે કંપનીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્લેન સેટલમેન્ટ રેશિયો રહ્યો હતો

Tata aia લાઇફ ઇન્શ્યોરન્સ એ એશિયા અને પેસિફિક ક્ષેત્રના 18 દેશો અથવા તો કહીએ તો 18 બજારોમાં ફેલાયેલો છે વિશ્વના સૌથી મોટા સ્વતંત્ર રીતે લીસ્ટેડ પાન એશિયન જીવન વીમા જૂથ તરીકે ભારતની ટાટા ની પ્રબળ નેતૃત્વ સ્થિતિ અને એઆઈ એ ની હાજરીને જોડી છે જે tata ai એ લાઇફ ઇન્સ્યોરન્સ ભારતીય ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની તરીકે ભારતમાં અને વિશ્વ લેવલે એક પોતાની આગવી છાપ રાખે છે

Pramerica Best Life Insurance Policy | રામેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ

અમેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ નું વડુમથક ઉત્તર પ્રદેશમાં આવેલ ગુરુ ગામમાં છે પ્રામેલિકા લાઇફ ઇન્શ્યોરન્સ વિવિધ પ્રકારના ઇન્સ્યોરન્સ જૂથ વીમા ની ઓફર લોકોને આપે છે હાલમાં પ્રામેલિકા લાઇફ ઇન્શ્યોરન્સ દેશના વિવિધ ભાગોમાં પોતાની 135 જેટલી ઓફિસો કાર્યરત

પ્રા અમેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની એ ભારતની અગ્રણી વીમા કંપનીઓ માંથી એક કંપની છે જેનો સેટલમેન્ટ રેશિયો જોઈએ તો 90.85% છે જૂથ વીમા યોજના ઓ તેમજ બચત યોજનાઓ માટે વિવિધ વીમા ઉત્પાદનો સુરક્ષિત યોજનાઓ ની ઓફરો તે આપે

Exide Life Insurance | એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ

એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ ની શરૂઆત ભારતની અંદરમાં 2001માં થઈ હતી એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની નું વડુમથક દક્ષિણ ભારતના બેંગ્લોર માં આવેલું છે એક્સાઈટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના વીમાઓનું વેચાણ કરવામાં આવે

આપણે એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી સસ્તા પ્રીમિયમની રકમ પર નફાકારક જીવન વીમો ખરીદી શકીએ છીએ કોઈ પણ તબીબી કટોકટી અથવા તો એક્સિડન્ટલી કોઈ ઘટનામાં કે કિસ્સામાં તમને અને તમારા પરિવારને સુરક્ષા પ્રદાન કરે છે એક સાઈડ લાઈફ ઇન્સરન્સ નો કુલ સેટલમેન્ટ રેશિયો વર્ષ 2019 અને 20 માં 98.25 રહ્યો હતો 

RelianceBest Life Insurance Policy | રિલાયન્સ બેસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી 

આમ તો જોવા જઈએ તો રિલાયન્સ ને કોઈ પરિચયની જરૂર જ નથી રહેતી રિલાયન્સ કંપની એ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી જ છે અને દરેક ક્ષેત્રની સુવિધાઓ તે પૂરી પાડે છે તેમના નામથી જ આપણે જાણીએ છીએ કે તે ભારતની સર્વશ્રેષ્ઠ કંપની છે રિલાયન્સ કંપની તેમના ગ્રાહકોને લાઇફ ઇન્શ્યોરન્સ પણ પૂરું પાડે છે તે ગ્રાહકોને વિવિધ પ્રકારના વીમા પ્રદાન કરે છે.

રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના વીમાને આપણે ચાર ભાગમાં વહેંચી શકીએ છીએ સુરક્ષા બાળકોના વીમા નિવૃત્ત વ્યક્તિના વીમા અને રોકાણ યોજનાઓ રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ની શરૂઆત 2001 માં કરવામાં આવી હતી અને ત્યારથી તે લોકોને ખૂબ મોટા પાયે વીમા પોલિસી આપી અને તેમની સુવિધાઓ પૂરી પાડે

See also  PLI - POSTAL LIFE INSURANCE

વીમા કંપનીની અંદરમાં રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની નું એક બહુ મોટું નામ છે જો આપણે રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનો કુલ ક્લેમ સેટલમેન્ટ રેશિયો જોઈએ તો તે 98.14% જેટલો છે.

Canara HSBC Life Insurance | કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ

કેનેડા એચએસબીસી ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ લાઇફ ઇન્શ્યોરન્સ એ ભારતની જીવન વીમા કંપની છે કેનેડા એચએસબીસી ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ની સ્થાપના ભારતની અંદરમાં 2008 માં કેનેરા બેન્કના એકાઉન્ટ ટકા ભાગ અને એચએસબીસી ઇન્સ્યોરન્સ એટલે કે એસ આઈ પેસિફિક નો હોલ્ડિંગ 26% વચ્ચે સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવેલ હતું

એચએસબીસી એ જીવન વીમા પોલિસી બાબતે વિશ્વવ્યાપી નામ ધરાવે છે તેમની વીમા ક્ષમતા સાથે બે અગ્રણી ભારતીય જાહેર ક્ષેત્રની બેંકો કેનેરા બેન્ક અને પંજાબ નેશનલ બેંક ના વિશ્વાસ અને બજાર જોડે છે કેનેડા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ તેમના ગ્રાહકોને તમામ પ્રકારના વીમા પોલિસી ની ઓફર કરે છે વીમા પોલિસી ક્ષેત્રે કંપની એક મોટું નામ ધરાવે છે કુલ દાવેદારો અથવા પતાવટ આપણે કહીએ તો સેટલમેન્ટ રેસીયો 98.14% છે.Top 10 Best Life Insurance Companies in India | 2022 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ

Bajaj Allianz General Insurance | બજાજ એલિયાન્સ લાઇફ ઇન્શ્યોરન્સ

ભલે આપ લોકોએ ક્યારે પણ વીમા પોલિસી ખરીદી કરી ન હોય છતાં પણ આપ લોકોએ બજાજ એલિયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનું નામ સાંભળ્યું જ હશે જે કંપનીની સ્થાપના વર્ષ 2001 માં ભારતમાં થઈ હતી

બજાજ એલિયન્સ વીમા ની વિવિધ પોલીસીઓ લોકોને ઓફર કરે છે જે અંતર્ગત અલગ અલગ પ્રકારની પોલિસીઓ જોવા મળે છે જેની અંદરમાં લાઇફ ઇન્શ્યોરન્સ બજાજ લિમિટેડ નું સંયુક્ત સાહસ છે જે બજાજ ગ્રુપ ઓફ ઇન્ડિયા ના માલિક ના નિયંત્રણ હેઠળ રહે છે

ભારતના ખાનગી વીમા કંપનીઓ ઘણી છે તેની અંદરમાં બજાજ એલિયન્સ નું નામ ખૂબ મોટું રહેલું છે તેઓ લોકોને પોતાના વીમા ના ક્લેમ સેટલમેન્ટ રેશિયો 98.04 ટકા સુધી કરી આપે છે

Aegon Life Insurance | એગોન લાઇફ ઇન્શ્યોરન્સ

એરટેલાઇટ ઇન્સ્યોરન્સ કંપની એ ભારતીય વીમા કંપની છે તેની સ્થાપના ઇસવીસન 2008માં કરવામાં આવી હતી અને તે કંપનીનું વડુમથક મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે એગોલાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જૂથ વીમો અને વ્યક્તિગત વીમો ની પોલીસી વેચવામાં આવે છે ઇન્સ્યોરન્સ કંપની વિવિધ પ્રકારના વીમા પોલિસીઓ નું સસ્તું પ્રીમિયમ સાથે બજારમાં ઉપલબ્ધ છે એટલા માટે લોકો તેને વધુ પસંદ કરે છે ઇન્સ્યોરન્સ કંપની માં લોકોનો વિશ્વાસ ખૂબ છે અને કંપની પણ એલ્ગો લાઇફ ઇન્સ્યોરન્સ લોકોના વિશ્વાસ પર ખરી ઉતરે છે જે અંતર્ગત કુલ ક્લેઇમ સેક્ટરમાં રેશિયો 98% રહેલ રહ્યો છે

કંપનીના વિવિધ ઇન્સ્યોરન્સ પ્લાન્ટ નું જોઈએ તો tom ઇન્સ્યોરન્સ સેવિંગ ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ચાઇલ્ડ પ્લાન યુનિક ઇન્સ્યોરન્સ જેવા અલગ અલગ પ્લાનો દ્વારા લોકોની સાથે જોડાયેલી છે જે સો વર્ષ સુધી લોકોના કવર પૂરું પાડવાનું સુધીના વીમા આપે છે

ICICI Prudential Life Insurance

Icici prudent life insurance કંપની આઇસીઆઇસી લિમિટેડ અને પ્લુદંત કોર્પોરેશન હોલ્ડિંગ લિમિટેડ દ્વારા પ્રોમોટ કરવામાં આવેલી છે

આઈસીસી નાણાકીય વર્ષ જોઈએ તો 2001 માં તેની કામગીરી ની શરૂઆત કરી હતી ત્યારથી આ જ દિવસ સુધી તેને અસંખ્ય લોકોના વીમા પોલિસી નો લાભ આપ્યો છે icici prudent life insurance કંપની નો કુલ સેટલમેન્ટ રેશિયો જોઈએ તો 97.83% રહ્યો છે icici purant life insurance કંપની ભારતીય વીમા કંપનીની અગ્રણી વીમા કંપની તરીકે જાણીતી

વર્ષ 2015માં icici life insurance ટ્રીલીયન ની મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ પ્રાપ્ત કરનાર પ્રથમ ખાનગી જીવન વીમા કંપની બની હતી icici prudent લાઈવ ભારતની પ્રથમ વીમા કંપની છે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે N.S.E અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ B.S.E પર પણ લીસ્ટેડ છે

Best Life Insurance Policy (Company) in India 2023 with High Returns

દોસ્તો અત્યાર સુધી તો આપણે જાણી ચુક્યા છીએ કે ભારતની શ્રેષ્ઠ વીમા કંપનીઓ કઈ કઈ છે અને કઈ વીમા કંપની મહત્તમ કુલ સેટલમેન્ટ રેસીયો કયો રહ્યો છે દોસ્તો હવે આપણે ભારતમાં ઓફર કરવામાં આવતી વિવિધ પોલીસીઓ હેઠળ શ્રેષ્ઠ જીવન વીમા પોલીસી વિશે પણ જાણી લઈએ

જીવન વીમા ની પસંદગી કરતા પહેલા તમે ભીમા પોલીસી વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ જેથી તેને શ્રેષ્ઠ પોલિસી ખરીદવામાં મદદરૂપ થઈ શકાય ચાલો ભારતમાં શ્રેષ્ઠ વીમા પોલિસીઓ વિશે પણ આપણે જોઈ

See also  PLI - POSTAL LIFE INSURANCE

SBI Life eShield

SBI Life એ એક વીમા યોજના છે જેમાં આપ લોકોને પાંચ વર્ષથી લઈને 30 વર્ષ સુધીનું ટર્મ ઇન્સ્યોરન્સ ની ખરીદી કરી શકો છો પોલીસીની ખરીદી કરવા માટે પોલીસે લેનાર એટલે કે પોલીસી ધારક ની ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષ સુધી હોવી જોઈએ

SBI Life e Shield દ્વારા તમને વીમા પોલિસી ની અંદર માં 20 લાખ રૂપિયા સુધીની પોલીસી લઈ શકો છો મહત્તમ તમે 20 લાખ કરતા પણ ઉપરની પોલીસી પસંદ કરી શકો છો એટલે કે ન્યૂનતમ તમારે 20 લાખ રૂપિયા સુધીની પોલીસી લેવી પડે છે

આ એક ઓનલાઇન પ્રક્રિયાઓ છે જેની અંદરમાં આપણે કોઈ એજન્ટ કે કાગળની જરૂર રહેતી નથી આપ આપના મોબાઇલ દ્વારા ઓનલાઇન પણ વિમાની ખરીદી કરી શકો છો તમે એસબીઆઇ લાઇફ ઇ સેટલ દ્વારા ઊંચું વળતર કંપની ખરીદી શકો છો

HDFC Life Click 2 Protect Plus

એચડીએફસી લાઇફ પ્રોટેક્ટ પ્લસ એ એક વીમા યોજના છે જેમાં માટે વીમાધારકની ઉંમર 18 વર્ષથી લઈને વધુમાં વધુ 65 વર્ષ હોય છે આ એક ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે તેમાં દસ વર્ષથી 40 વર્ષ સુધીનો સમયગાળો માટે ખરીદવામાં આવે છે

એચડીએફસી લાઇફ ક્લીક ટુ પ્રોટેક્ટ પ્લસમાં લઘુતમ 25 લાખ રૂપિયા સુધીનો વીમો ખરીદવો જરૂરી રહે છે જો તમને લાગતું હોય કે તમારે ચઢાણમાં એટલે કે તમારી પ્રગતિમાં વધારો થઈ શકે તેમ છે તો તમે તે વિમાની રકમ વધુ પણ કરી શકો છો મહત્તમ વીમો લેવા માટે નો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી

તમારી જરૂરિયાત પ્રમાણે કે તમારા નુકસાન પર આધાર રાખે છે જ્યારે લઘુતમ વિમા ની રકમ ૨૫ લાખ રૂપિયા સુધીની રહે છે એચડીએફસી લાઇફ ક્લિક ટુ પ્લસ પ્લાન હેઠળ મૃત્યુ પછી તરત જ તમને વિમાનની રકમના 10% આપવામાં આવે છે અને જ્યારે અન્ય સળંગ 15 વર્ષ સુધી માસિક ધોરણે આપવામાં આવે છે જેથી તમે ગયા પછી પણ તમારા પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન થઈ શકે છે

Future Generali Care Plus

ફ્યુચર જનરલી કેર પ્લસ મિત્રો, જીવનમાં ઘણી વખત આવા પ્રસંગો આવે છે જ્યારે આપણા જ લોકો આ દુનિયા છોડીને જતા હોય છે. જેઓ દુનિયા છોડીને જાય છે તેમને કોઈ પરત લાવી શકતું નથી. પરંતુ જેઓ દુનિયામાં રહે છે તેમને તમે સુરક્ષિત જીવન આપી શકો છો. ફ્યુચર જનરલ કેર પ્લસ 1 એ વીમા યોજના છે.

Birla Sun Life BSLI Protect@Ease Plan

બિરલા સાઇઝ લાઇફ પ્રોટેક એટ ધ રેટ ઇઝી પ્લાન આ વીમા યોજના પોલીસે ધારક ના મૃત્યુ પછી મહત્તમ ટ્રેસ લાખ સુધીની  વીમો આપવામાં આવે છે જેની મદદથી તમે તમારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકો

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘર સંભાળતા લોકોનો અચાનક મૃત્યુ થાય અથવા તો રોડ અકસ્માતમાં મૃત્યુ થાય તો ઘર ચલાવવું ખૂબ મોટી સમસ્યા બની જાય છે આવી મુશ્કેલ પરિસ્થિતિ ની અંદર પણ કંપની આપને ઇન્સ્યોરન્સ દ્વારા આપના પરિવારને મદદરૂપ થઈ શકે છે એક સસ્તા પ્રીમિયમ પર ખૂબ સારું વળતર ની ઓફર કંપની કરે છે

બિરલા સન લાઇફ પ્રોટેક એટ ઇઝી પ્લાન ખરીદવા માટે પોલીસી ધારક ની ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષ સુધી હોવી જોઈએ આ એકમ ઇન્સ્યોરન્સ પ્લાન છે જે તમે ઓછામાં ઓછા પાંચ વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ખરીદી કરી શકો

LIC’s Jeevan Pragati Plan

એલ.આઇ.સી જીવન પ્રગતિ યોજના એલઆઇસી દ્વારા ઓફર કરવામાં આવે છે lic એ એક વિશ્વાસનીય વીમા કંપની જ છે તેની અંદરમાં પણ આપના પરિવારને સુરક્ષિત રાખી શકો છો આ ઉપરાંત કોઈ પણ પ્રકારની લોન પણ લઈ શકો છો

એલ.આઇ.સી જીવન પ્રગતિ યોજના ખરીદી કરવા માટે ઓછામાં ઓછી વીમાધારકની ઉંમર 12 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ અને આ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ આપવામાં આવે છે જેને તમે 12 વર્ષથી લઈ અને 20 વર્ષ સુધી ખરીદી શકો છો તે સરળ લોનરક ની રકમ હેઠળ ખરીદી શકાય છે એટલે કે સરળ હપ્તે આપણે લઈ શકીએ છીએ તમે તમારી અનુકૂળતા મુજબ માસિક ત્રિમાસિક છ માસિક કે વાર્ષિક પ્રીમિયમની રકમ ભરી અને વીમા પોલિસી ખરીદી શકો

ઉપરોક્ત જાણેલી વિગતો સિવાય ની પણ ઘણી એવી વિગતો હોય છે જે ગ્રાહકોને આકર્ષે છે તેના દ્વારા લોકો પોલીસી ના ફાયદા અને ગેરફાયદા નક્કી કરી અને સર્વશ્રેષ્ઠ પોલીસી તેમના માટેની હોય તે ખરીદી કરે છે

દોસ્તો આજના લેખમાં આપણે ભારતની સર્વ શ્રેષ્ઠ 10 વીમા કંપનીઓ વિશે જાણ્યું જે વર્ષ 2022 અને 23 માં ઉચ્ચ વળતર સાથે ભારતીય બજારમાં આવેલી છે

હવે આપ લોકો જાણી શક્યા હશો કે ભારતમાં શ્રેષ્ઠ વીમા કંપનીઓ કઈ છે તે કંપનીઓ ક્યા ક્યા પ્રકારના વીમા પોલિસી આપે છે અને તે કયા સમયગાળા દરમિયાન કે પોલીસી ધારક ની ઉંમર કઈ હોય ત્યારે પોલીસી મલવા પાત્ર છે તે જાણી શક્યા હશો

જો આપને આ લેખમાં જીવન વીમા પોલિસી અંગે પૂર્ણતહ જાણકારી મળી હોય તો આપના મિત્રો ને પણ આ માહિતી મોકલજો જેથી આપના મિત્ર અને સગા સંબંધીઓ ને પણ વીમા પોલિસી અને વીમા કંપની અંગે માહિતી મળેબેસ્ટ જીવન વીમા યોજન | 2022 ની ભારતની 10 સર્વશ્રેષ્ઠ જીવન વીમા કંપનીઓ

તમારા મિત્ર અને સગા સંબંધીઓને પણ વીમા પોલિસી અંગે જાગૃત કરવા માટે આ લેખ મોકલી આપશો

Leave a Comment