Gujarati News Paper List –Today’s All Gujarati News paper | આજના તમામ ગુજરાતી ભાષા ના સમાચાર પત્ર
Gujarati News paper :
સમાચાર પત્ર એટલે કે અખબાર એ વર્તમાન સમય ની ઘટનાઓ આપણને કાગળ ઉપર અંકિત કરી જોવા મળતું માધ્યમ છે. સમાચાર પત્ર ની અંદર માં વર્તમાન ઘટનાઓ ,રાજકારણ ,રમતગમત ,કલા ઉત્સવ, વગેરે વિશે ના રસપ્રદ સમાચાર ધરાવતું સીરીયલ પ્રકાશન છે. અખબાર સામાન્ય રીતે તો કોઈ વિશિષ્ટ રીતે નહીં ન્યુ પ્રિન્ટ જેવા પ્રમાણમાં સસ્તા નીચી ગ્રેડના હલકા કાગળ પર છાપવામાં આવે છે પત્રકારત્વ ધરાવતી સંસ્થાઓ કે જેઓ અખબાર પ્રકાશિત કરે છે તે ઘણીવાર પોતાને અખબારો તરીકે ઓળખાવે છે.
અખબાર નો થોડો ઇતિહાસ જોઈએ તો ,જાણવા મળે છે કે 17મી સદીમાં અખબારોનો વિકાસ ઉદ્યોગપતિઓને માહિતી મેળવવા માહિતી પત્રિકા તરીકે થતો હતો. 19 મી સદીની શરૂઆતમાં યુરોપના ઘણા બધા દેશોમાં અને શહેરોમાં તેમજ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં અખબારો પ્રકાશિત થતા આ માધ્યમ દ્વારા લોકો દેશ દુનિયામાં બનતી અવનવી ઘટનાઓ, રાજકારણને લગતી ઘટનાઓ ,રમતગમત ના સમાચાર ,આ જ રીતે દુનિયામાં બનતી અનેક સારા નરસા પ્રસંગોની ઘટનાઓ સમાચાર માધ્યમ દ્વારા મેળવતા હતા.
2017 સુધીમાં આપણે જોઈએ છીએ કે આધુનિકતા ના કારણે માણસના વિકાસ થતા ઇન્ટરનેટની સુવિધાઓ વધતા લોકો પાસે મોબાઇલ જેવી સગવડતાઓ થતા ન્યૂઝ પેપર મોટાભાગે ઓનલાઇન તેમજ પ્રિન્ટમાં પ્રકાશિત થાય છે ઓનલાઇન સંસ્કરણોને ઓનલાઇન સમાચાર પત્ર કે સમાચાર વેબસાઈટ કહેવામાં આવે છે. Gujarat News Paper
AllGujarati Newspaper
અખબારમાં વિવિધ પ્રકારની માહિતી અને સમાચાર પ્રકાશિત થાય છે .જેમાં અભિપ્રાય કોલમ, સ્થાનિક સેવાઓ ની સમીક્ષાઓ, મૃત્યુ પત્ર ,હવામાનની આગાહી ,ગણિત ને લગતા ક્રોસ વર્ડ ,સંપાદકીય કટાક્ષ સાથેના કાર્ટુન રોજિંદા જન્માક્ષરો અને રાશિફળ જેવી સુવિધા મોટાભાગના સમાચાર પત્રોમાં આપવામાં આવે છે. તેઓ સબસ્ક્રીપસન દ્વારા પોતાના સમાચાર પત્ર ચલાવે છે .ન્યૂઝ પેપર ના વેચાણ અને જાહેરાતોના સબસ્ક્રિપ્શન દ્વારા મળતી આવક માથે તેઓના ખર્ચાઓ ચૂકવે છે.
નીનીચે આપને ગુજરાતી સમાચાર પત્ર નું લિસ્ટ અને સમાચાર પત્ર માટેની સાઈટ દર્શાવવામાં આવેલી છે : Gujarati news paper
સંદેશ એ ગુજરાતનો એક અગ્રિણ દૈનિક સમાચાર પત્ર છે જે સામાન્ય રીતે અમદાવાદથી પ્રકાશિત થાય છે સંદેશ દૈનિક પત્ર ની શરૂઆત 1923 માં મુંબઈ માંથી પ્રકાશિત થયું હતું હાલ સંદેશ સમાચાર પત્ર મુંબઈ વડોદરા ભુજ રાજકોટ સુરત અને ભાવનગર થી પ્રકાશિત થાય છે.
દિવ્ય ભાસ્કર એ સૌથી વધુ પ્રકાશિત અને પ્રસારિત ગુજરાતી દૈનિક અખબાર છે દિવ્ય ભાસ્કર હાલ અમદાવાદ સુરત વડોદરા, રાજકોટ મહેસાણા જામનગર જુનાગઢ અને ભુજ માંથી પ્રકાશિત થાય છે.
સંભાવ મેટ્રો એ સ્થાનિક અમદાવાદ નો સમાચાર પત્ર છે જે ગુજરાતીમાં સાંજના સમયે અમદાવાદ શહેરમાં પ્રકાશિત કરવામાં આવે છે તે છ દિવસ માટે પ્રકાશિત કરવામાં આવે છે. ( સોમ થી શનિ )
નોબત એ ગુજરાતી લ ભાષાનો સમાચાર પત્ર છે જે જામનગર ગુજરાત થી પ્રકાશિત કરવામાં આવે છે.
જય હિન્દ સમાચાર એ ગુજરાતનું દૈનિક સમાચાર પત્ર છે જે રાજકોટ શહેરમાંથી પ્રકાશિત કરવામાં આવે છે ગુજરાત.
નવગુજરાત સમાચાર પત્ર ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે તે દરરોજ અમદાવાદ શહેરમાંથી પ્રકાશિત થાય છે.
ગુજરાત ટુડે એ ગુજરાતનો અગ્રિણ સમાચાર પત્ર છે જે ગુજરાતી ભાષામાં દરરોજ પ્રકાશિત કરવામાં આવે છે ગુજરાત ટુડે ન્યૂઝ પેપર અમદાવાદ શહેરમાંથી પ્રકાશિત થાય છે.
કચ્છ મિત્ર એ પણ ગુજરાતનું 19 સમાચાર પત્ર છે જે કચ્છ સમાચારો ને અગ્રીમતા આપે છે કચ્છ મિત્ર ભુજ શહેર માંથી પ્રકાશિત થાય છે .-ગુજરાત.
કચ્છ ઉદય એ પણ કચ્છ જિલ્લામાંથી પ્રકાશિત કરવામાં આવે છે કચ્છ ઉદય એ પણ ગુજરાતી સમાચાર પત્ર છે.
આમ અખબારી યાદીઓમાં વિવિધ પ્રકારની માહિતીઓ પ્રસિદ્ધ થાય છે જેમાં અભિપ્રાય કોલમ હવામાનની આગાહી સ્થાનિક સેવાઓની સમીક્ષા મૃત્યુ પત્ર જન્મ સૂચનાઓ ક્રોસ વર્ડ વગેરે જેવી વિવિધ કોલમોથી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે લોકો દ્વારા આ માહિતી પ્રાપ્ત કરી અને પોતાના જીવનમાં રોજબરોજમાં બનતી ઘટનાઓ વિશે જાણવા ની ઉત્સુકતા તૃપ્ત થાય છે પોતાના આસપાસના વિસ્તારોમાં બનતી અનેક ઘટનાઓ તેઓ જાણે છે આ સમાચાર પત્ર પોતાની આવક પોતાના સમાચાર પત્ર ચલાવવા એડવર્ટાઈઝમેન્ટના માધ્યમથી નાણા પ્રાપ્ત કરે છે અને સમાચાર પત્ર ના
વેચાણ દ્વારા પણ નાણા પ્રાપ્ત કરે છે આ બંને રીતે મળેલ નાણા થી પોતાનો સમાચાર પત્ર આગળ ધપાવે છે આ રીતે તે તેમના ખર્ચાઓને પરિપૂર્ણ કરે છે
A wide variety of material is published in newspapers, including opinion columns, weather forecasts, reviews of local services, obituaries, birth notices, crosswords, editorial cartoons, comic strips, and advice columns. Most newspapers are businesses, and they pay their expenses with a mixture of subscription revenue, newsstand sales, and advertising revenue. Gujarati news paper
Tags: #List of Gujarati Newspaper #Gujarati News Papers List #Today news #Aajna News #Aajna Samachar #Gujarat News #Surat News #Ahmdabad News # Broda News #Surat News #News For Today’s Gujarat #News for Gujarat
Thanks
