Caller Name Announcer App 2023 | તમારા મોબાઇલમાં જેનો કોલ આવશે તેનું નામ બોલશે આ એપ

Caller Name Announcer App 2023 : આજનો આયુગ ટેકનોલોજીનો યુગ છે. જે ટેકનોલોજી ના યુગમાં ડિજિટલ ઉપકરણનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો જાય છે. આ ટેકનોલોજી ના ઉપયોગથી google દ્વારા એક સરસ મજાની એપ્લિકેશન નું નિર્માણ કરવામાં આવેલું છે. જે આપને આપના મોબાઈલના play store પર જોવા મળશે .જે એપ્લિકેશનનું નામ છે “કોલર નેમ એનાઉન્સર એપ ” આ એપની અંદરમાં ખુબ સરસ મજાના ફીચરો આપવામાં આવેલા છે. જ્યારે પણ આપના ફોનની અંદરમાં આપના મિત્ર સગા સંબંધી ના કોઈ ફોન આવે ત્યારે ફોન દ્વારા તેમનું નામ બોલશે .જેનાથી તમારે વારંવાર ફોન જોવાની જરૂરિયાત રહેશે નહીં. તમારા ફોન દ્વારા જ તમને ખ્યાલ પડી જશે કે કઈ વ્યક્તિનો કોલ કે મેસેજ આવેલ છે.

Caller Name Announcer App 2023 :

આ એપ્લિકેશન અત્યાર સુધીની google play store ની android ફોનની બેસ્ટ એન્ડ બેસ્ટ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિ તમને કોલ કે મેસેજ કરશે તો તેનું નામ ફોનની આ એપ્લિકેશન દ્વારા બોલવામાં આવશે .જેના ફાયદા રૂપે આપે વારંવાર ફોનને જુઓ નહીં પડે. અને કઈ વ્યક્તિનો ફોન છે ,કે મેસેજ છે. તેની તમને ત્વરિત જાણકારી મળી જશે. આ એપ્લિકેશન નો બેસ્ટ ફાયદો ડ્રાઇવિંગ દરમિયાન આપણને મળી શકે છે. આ એપ્લિકેશન google play store પર એકદમ ફ્રી આપવામાં આવેલી છે. હેન્ડ્સ ફ્રી પ્રો એપ્લિકેશન નું નામ છે .જે ખુબ સરસ ઉપયોગી અને 100%  મફત એપ્લિકેશન છે .જે વ્યક્તિઓ આજ ડિજિટલ યુગમાં પોતાને સ્માર્ટ બનાવવા માગતા હોય તેમને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો જરૂરી છે. આ એપ્લિકેશન ની અંદર માં આપવામાં આવેલ સુવિધા આપણે કોઈ નિશ્ચિત સ્થળે ટૂંક સમય માટે બંધ કરવા ઈચ્છતા હો તો તેની પણ સુવિધા એપ્લિકેશનમાં જ આપવામાં આવેલી છે.

See also  Small Business Insurance: Safeguarding Your Ventures

કોલર નેમ એનાઉન્સર એપ 2023 માં એ પણ સુવિધા આપવામાં આવેલી છે, કે જો કોઈ કોન્ટેક્ટ નંબર આપના મોબાઈલમાં ન હોય અને અજાણી વ્યક્તિ નો કોલ આવેલો હોય તો નંબર પરથી પણ તે વ્યક્તિનું નામ જણાવવી આપે છે. જેથી તમને ખ્યાલમાં રહે કે કોણે કોલ કર્યો છે .કોલ નેમ એનાઉન્સર એફ 2023 , 5.1 કે તેથી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમ ને સપોર્ટ કરે છે .આ એપ માત્રને માત્ર 12 MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ જો આ એપ્લિકેશનને આપણે મોબાઇલની અંદરમાં ઇન્સ્ટોલ કરીએ ત્યારે તે 40 MB થી 50 MB ની આસપાસ સ્ટોરેજમાં જગ્યા રોકે છે. અત્યાર સુધીમાં play store પરથી એક કરોડથી પણ વધારે લોકોએ આ એપ્લિકેશનનો ઉપયોગ કરેલ છે .એટલે કે ડાઉનલોડ કરેલી છે. આ એપ્લિકેશનને play store ની અંદર માં રેટિંગની બાબતે 4.2 સ્ટાર રેટિંગ મળેલ છે.

Caller Name Announcer App 2023 ની વિશેષતાઓ :

  • જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હો અથવા તો કોઈ મહત્વપૂર્ણ જગ્યા પર હોવ ત્યારે આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી નીવડે છે.
  • ફોનની ડિસ્પ્લે જોયા વગર જ ખ્યાલમાં આવી જાય છે કે કઈ વ્યક્તિ નો કોલ કે મેસેજ આવેલો છે.
  • કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી આવેલો કોલ ને ડિટેક્ટ કરી અને કઈ વ્યક્તિ નો કોલ છે તે પણ જણાવવી આપે છે ટૂંકમાં કહીએ તો એ truecaller નું પણ કામ કરી આપે છે.
  • આ એપ્લિકેશનમાં સુવિધા રૂપે બેસ્ટ એ છે કે આપ આપની જરૂરિયાત મુજબ એપ્લિકેશનને ચાલુ કે બંધ રાખી શકો છો.
  • એપ્લિકેશન ની અંદર માં મિસ કોલ રીસીવ કોલ કે ડાયલ કોલ ને સંગ્રહ કરવા અને કોલબેક કરવા માટેનો પણ ઓપ્શન આપવામાં આવેલો છે.
Caller Name Announcer App 2023
Caller Name Announcer App 2023

Caller Name Announcer App 2023 કોલર એનાઉન્સર એપ 20 23 કેવી રીતે ડાઉનલોડ કરવી

  • સૌપ્રથમ તો આપના મોબાઇલની અંદરમાં google play store ઓપન કરવાનું રહે છે.
  • Google play store ઓપન કર્યા બાદ ઉપરની બાજુ આવેલ સર્ચ બાર ની અંદર માં આપને એપ્લિકેશન નું નામ લખવાનું રહે છે.
  • સર્ચ બારની અંદરમાં Caller Name Announcer App નામ ટાઈપ કરવાનું રહે છે.
  • પછી આપને બતાવવામાં આવેલી એપ ના ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું રહે છે.
  • આપ જોઈ શકો છો કે Caller Name Announcer App 2023 ડાઉનલોડ થઇ જશે.
See also  Worker's Compensation Insurance: A Comprehensive Guide

મહત્વપૂર્ણ લીંક

એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો

જો આપ લોકોને આ એપ્લિકેશન નો ઉપયોગ કરવો સરળ લાગ્યો હોય અને એપ્લિકેશન ઉપયોગી લાગતી હોય તો, આપના મિત્રો અને સ્વજનોને આ એપ્લિકેશન Caller Name Announcer App 2023 શેર કરવા વિનંતી .કે જેથી આ ઉપયોગી એપ નો લાભ તેઓ પણ લઈ શકે .અને હા ,અમારું આ આર્ટીકલ આપને પસંદ આવી હોય તો વધુને વધુ લોકોને આપ શેર કરો એવી વિનંતી.

Leave a Comment